SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૬ : સ્તુતિ તરંગિણી : તૃતીય તરંગ -પ (રાગ-શ્રી શત્રુંજય તીરથસાર.) સેવે સદા જસ સુર નર વૃદ, સમુદ્રવિજય શિવાદેવીને નંદ, નમીયે શ્રીનેમિનિણંદ, સમવસરણ રચે સુર સુવિચાર, દ્વારિકાનયરી ઉદ્યાન મઝાર, બેઠી પરષદા બાર; પુરિસેત્તમ પૂછે તિણિવાર, માગશિર સુદી અગિયારસ સાર, મહિમા અગમ અપાર, તે કુણુ કારણ કહે અરિહંત, સુણવા મુજ મન છે બહુ ખંત, ભાજે મનની બ્રાંત. ૧ શ્રીજિન કહે સુણે કૃષ્ણ ઉલ્લાસ, એ દિન જિનકલ્યાણક ખાસ, થયા એસે પચાસ, પંચ ભરત રાવત જાણ, અઢીદ્વિપે દશ ક્ષેત્ર પ્રમાણે, એકેકે પંચકલ્યાણ; ઈમ દશ ક્ષેત્રે થઈને પચાસ, કલ્યાણક યે અધિક ઉલ્લાસ, - સંપ્રતિ જે જિન તાસ, અતીત અનાગત વતે જેહ, ત્રણ વીશીના દેઢસો એહ, આરાધ ધરી નેહ. ૨. ઉજવલ એકાદશી ઉપવાસ, કીજે મૌન પાસે ગુરુપાસ, વરસ અગિયાર અભ્યાસ, ઉજમણે ઠ અંગ ઈગ્યાર, પુસ્તક પાઠાં માલ ઉદાર, ઈમ ઉપાંગ તે બાર; જરમર ચંદ્રવા ઝાકઝમાલ, ઠવણું કવલી ને અક્ષમાલ, ચાબકી રંગ રસાલ, ૧ નવકારવાલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy