SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Dામોનએકાદશીની સ્તુતિ : ૧૫૫ : મોનઅગ્યારસી મહિમા જાણી, કૃષ્ણ આગલે નેમિનાથ વખાણું, મનમાંહિ ધરે શુભ પ્રાણ, અતીત અનાગત ને વર્તમાની, નેઉ જિનનાં હુઆ કલ્યાણી, અવર ન એહ સમાણી; માસિર શુદિ અગ્યારસી ઠાણી, વરસી વારુ દિન મન આણી, ૫ ૨ વ માં હિ પ ટ રા ણી, મહાયસ પ્રમુખ નામ શુભ પ્રાણી, વારે કરમ અગનિની છાણ, પા પા પંક વિ સ રા ણી. ૨ આગમમાંહિ અરથ સંભાલી, ગણધરદેવે કહી રઢીઆલી, અગ્યારસી અજુ આ લી, ભાવ ધરી જિને પ્રતિપાલી, તેહ ધરી રદ્ધિ વૃદ્ધિ સુવિસાલી, ગુણ ગાએ સુર આ લી; મૌન કરી આઠ પહોર મન વાલી, રાગ દ્વેષ સવિ દુરે ટાલી, તપફલ હુએ ટંકશાલી, શ્રીજિનનામે પાપ પખાલી, પહેરી પવિત્ર વસ્ત્ર વિસાલી, આ વ્રત લીયે પૌષધશાલી. ૩ મૌનઅગ્યારસી દિન જે થાઈ, વિધિપૂર્વ જિનનામ ગણાઈ, સુકૃત ભંડાર ભરાઈ, વધમાનજિનવર ગુણ ગાઈ સિદ્ધાયિકા માતંગ જક્ષરાઈ, ના મે વિઘન ૫ લાઈફ એહ સાનિધ સંપૂરણ આય, પાપ તાપ સંતાપ ન થાય, વાધે બહુ જસ વાય, ચઉવિત સંઘ મનવાંછિત પાય, દુ:ખ દેહગ દુરગતિ સવિ જાય, કહે રાજરત્ન ઉવજઝાય. ૪ ૧ છાણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy