SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૪ : સ્તુતિ તરંગિણી : તૃતિય તરી અગિયાર શ્રાવકતણી પડિમા, કહી તે જિનવરદેવ, એકાદશી એમ અધિક સે, વન ગજા જિમ રેવ; ચોવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરુ ચંગ, જેમ ગંગ નિર્મલ નીર જેહ, કરે જિનશું રંગ. ૨ અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર કવળી વીંટણું, ઠવણી પંજણી સાર; ચાબખી ચંગી વિવિધ રંગી, શાસ્ત્રતણે અનુસાર, એકાદશી એમ ઉજ, જેમ પામીએ ભવપાર. ૩ વરકમલનયણુ કમલનયણી, કમલ સુકમલ કાય, ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય; એકાદશી એમ મન વસી, ગણિહર્ષ પંડિત શિશ, શાસનદેવી વિઘન નિવારે, સંઘતણા નિશદિશ. * + ૪ (રાગ–શ્રી શત્રુંજય તીરથસાર) વીરજિનને પૂછે ગણધારી, ગૌતમ નામે પરઉપગારી, - નિસુણે સુર નર નારી, કહું ભગવાન એક વચન વિચારી, માગસર અગ્યારસ સુખકારી, * કુણે કીધી કુણે ધારી; શ્રીજિન કહે સાંભલ અણગારી, અંગથકી સવિ આળસ વારી, ઉપસમરસ મન ઠારી, વાસુદેવ ત્રણ ખંડ લેતારી, દુસઉ કલ્યાણ કિર કારી, સારી તેણે એ કવિ સંભારી. ૧ વનના હાથી જેમ નર્મદા નદીને સેવે તેમ. ૨ નિશ્ચયથી. ૩ ૮.૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy