________________
[:૧૫ર :
સ્તુતિ તરંગિણું : તૃતીય તર :
વરસે સુર કુસુમે, સિહાસન જિનસાર, વંદે લક્ષમી સૂરિ, કેવલજ્ઞાન ઉદાર.
૧
શ્રીમૌન એકાદશીની સ્તુતિઓ
૧ (રાગ–નિરુપમ નેમિજિનેશ્વર ભાખે. ) સમવસરણમાં નેમિ ભાખે, એકાદશી ગુણઠાણે છે, ત્રિવિધ યેગે નિત્ય આરાધે, પામો શિવપદ ઠાણે જી; દેઢસો કલ્યાણક જિનકેરા, એ તિથિ પરમાણે છે, માગસર સુદ એકાદશી સેવી, દોઢસો ગણું ફલ જાણે છે. ૧ ચોવીશ જિનવર સેવા કરીયે, સેવા મુક્તિ મેવા છે, પાપને ખંડી ધર્મમાં મંડી, ભજે દેવાધિદેવા જી; પૌષધ કરીને પ્રેમ ધરીને, કરે પાર ભવ એવા છે, દાન શીલ તપ સુંદર પાલી, રાખે તપની હવા જી. ૨ કરી પડિકામણું પૌષધ પારી, દેવ જુહારી ગુરુ વંદે છે, દેશના સાંભળી ગુરુને વહેરાવી, ચિત્તમાં અતિ આનંદે જી; સાધર્મિની સેવા કરતાં, ચાલે આગમ ઈદે છે, ઉજમણું ભવિ ભાવે કરીને, કર્મ સકલ નિકદે છે. ૩ કુણુ આગલ ને મીશ્વરજિનજી, ભાખે એવી વાણું છે, એકાદશી જે પ્રીતે આરાધે, શિવસુખ લહે તે પ્રાણું દેવી અંબા સહાય કરંતી, જિનવર ભક્તિ પ્રમાણે છે, લબ્ધિસૂરિ એકાદશી સે, ભાવ ચિત્તમાં આ છ. 1
૧ વશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org