SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રુતજ્ઞાનાદિની સ્તુતિએ : ૧૫૧ : કકલ પદારથ ત્રિપદી જાણ, જે જન ભૂમિ પસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ, કિવલી ભાષિત તે શ્રતનાણ, વિજ્યલમીસૂરિ કહે બહુમાન, ચિત્ત ધરજે તે સયાણ. ૧ શ્રીઅવધિજ્ઞાનની સ્તુતિ ૧ (રાગ-શંખેશ્વસાહિબ સમરે.) ઉહનાણુ સહિત સવિ જિનવરુ, ચવિ જનની કુખે અવતરુ, જસ નામે લહીયે સુખ, સવિ ઈતિ ઉપદ્રવ સંહ; હરિ પાઠક શંસય સંહરુ, વીર મહિમા જ્ઞાન ગુણાય, તે માટે પ્રભુજી વિધ્વંભર વિજયાંકિત લક્ષ્મી સુëકરુ. ૧ શ્રીમન પર્યવજ્ઞાનની સ્તુતિ ૧ (રાગ-શ્રીશંખેશ્વર પાસજિનેશ્વર.) પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદ વારી જી, છદ્મસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, યેગાસન તપ ધારી છે; ચોથું મન:પર્યવ તવ પામે, મનુજોક વિસ્તારી છે, તે પ્રભુને પ્રણમે ભવિપ્રાણી, વિજયલક્ષ્મી સુખકારી છે. ૧ શ્રીકેવલજ્ઞાનની સ્તુતિ ૧ (રામ–પ્રહઉઠી વંદુ.) છત્રત્રય ચામર, તરુ અશોક સુખકાર, દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ ઝલકાર; ૧ ડાહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy