SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૦ : સ્તુતિ તરગિણી : તૃતીય તરગા આગમ નાઆગમ એ 'પ્રતીત્ય, દુ:ખ વિષધર વિષ નાસે જી, જે નર નારી ભાવ ધરીને, એહિજ મત્ર ઉપાસે જી; જીવદયા નિર્મલ જલરિયા, ઉપશમરસથી ભરીયે જી, તેથી પંચમીતપ જગમાંહિ, સવિ ભવિયણ આચરીયા જી. ૩ રુમઝુમ રુમઝુમ ઝાંઝર ચરણે, શરણે આવ્યા રાખે જી, અંબાઈદેવી સુર નર સેવી, વયણે મધૂરું ભાખે જી; લબ્ધિવત મહાજશમેટા, પંચમીના તપ કરતાં દૈવી, હર્યો વિધન સેવક જન શ્રીમતિજ્ઞાનની સ્તુતિ ૧ ( રાગ–સત્તરભેદી જિનપૂજા કરીને. ) શ્રીમતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યા જી, ચવિહ દ્રબ્યાદિકને જાણે, આદેશે કરી દાખ્યા જી; માને વસ્તુ ધર્મ અનંતા, નહિ અજ્ઞાન વિવક્ષા જી, તે મતિજ્ઞાનને વંદે પૂજો, વિજયલક્ષ્મી ગુણકાંક્ષા જી. આધારા જી, અમારા જી. શ્રીશ્રુતજ્ઞાનની સ્તુતિ ૧ (રાગ-ગાયમ ખાલે ગ્રંથ સંભાલી.) ત્રિગડે બેસી શ્રીજિણભાણુ, આલે ભાષા અમીય સમાણુ, મત અનેકાન્ત પ્રમાણ, અરિહંતશાસન સફરી સુખાણુ, ચઉ અનુયાગ જિહાં ગુણખાણુ, આતમ અનુભવ ઠાણું; ૧ આશ્રય લઇને ૨ સુંદર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy