________________
જ્ઞાનપંચમીની સ્તુતિ
શાસનરખવાલી, કહે ઉદયરત્ન ઉવજ્ઝાય, પ્રણમે તે અમા, અંખા, હીરરત્નસૂરિ પાય.
૮ ( રાગ-રઘુપતિ રાઘવ રાજારામ. ) પાંચમીતપ કીજે સુખકાર, પંચમી જનમ્યા નેમિકુમાર; જ્ઞાન રત્ન સુકુલ સયેાગ, પામીરે વલી નવલેા ભાગ. ષભાદિક જિનવર અભિરામ, પ્રહઉઠીને લીજે નામ; સેવે સુર : નરકેરા વૃંદ, પંચમી ઉપદેશી આણું ૪.૨ ભાવ ભકત મન આણેા ઘણી, સાંભલે વાણી જિનવરતણી; જ્ઞાનપ ́ચમી આરાધા સાર, જિમ પામે ભવસાયર પાર. 3 પંચમીતપ વિધિએ આદરે, દેવી અંખિકા સાનિધ્ય કરે; ચંદ્રવિજય ગુરુ ભાવે ભણે, નવનધ તેને ઘર આંગણે. ૪
: ૧૪૯:
+ ૯ ( રાગ–વીજિનેસર અતિ અલવેસર. )
પંચરુપ કરી મેરુશિખર ગિરી, જન્મ મહેાત્સવ જેહના જી, સેવન કલશે ઇન્દ્ર કરે જગ,મેટા મહિમા તેહના જી; પંચમીગતિ પોંહતા નેમીસરુ, ભગતે જે આરાધે જી, તેને પંચમીને તપ કરતાં, અવિચલ મ`ગલ વાધે જી. ઇન્દ્રિય પાંચ મહાપાંચાનન, શ્રીજિને તે વસ કરીયા જી, કિરીયા પંચ રહિત જે જિનવર, પંચનાણુ પરિવરીયા જી; પાંચ ભાગ છંડ્યા જગમાંહિ, પંચમહાવ્રતધારી જી, પંચમીના તપ કરતાં અમને, હાો શિવસુખકારી જી. ૧ મેાટા સિંહ.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org