SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ રિશ : ૧૪૮ : સ્તુતિ તરંગિણી : તૃતીય તરંગ પંચમીતિથિતણે તપ માને, પણસઠ માસે ઉજવીયે છે, કારતક સુદી પંચમીને દિવસે, કરતાં બહુ સુખ લહીયે જી. ૩ શાસન પંચમીતપ રખવાલી, ભગવતી ગુણવતી માઈ જી, ઉકેડીનારતણું એ બ્રાહ્મણી, તપબલે થઈ અંબાઈ જી; શ્રીજિનનેમ રાજુલ નવરંગે, ચંગી પ્રીતિ તુમારી છે, દયાકુશલ કહે દોલત દાતા, પૂરે આશ અમારી જી. ૪ ૭ (રાગ-શત્રુંજયમંડણ ઋષભજિણુંદ દયાલ.) પાંચમદિન જનમ્યા, પાંચ રુપ સુરરાય, નેમિને સુરલે, નવરાવા લઈ જાય; ઈન્દ્રિય પંચ ગજને, હણવા પંચાનન સિંહ, હીરરત્નસૂરીશ્વર, લેપે ન તેહની લીહ. રાતા ને ધોળા, નીલા કાળા દેય હેય, સેળ સેવન વાને, ઈમ જિન ચોવીશે જોય; પંચમજ્ઞાન પામી, પામ્યા પંચમ ઠાય, હીરરત્નસૂરિવર, પ્રણમે તેના પાય. ૨ પાંચમતપ મહિમા, પ્રવચનમાં પરસિદ્ધો, ભાવે ભવિપ્રાણી, સહજે તે સિદ્ધો; થયા થાશે થાય છે, જેથી સિદ્ધ અછેહ, હીરરત્નસૂરિ નિત્ય, પરકાશે તપ તેહ. ૩ ગિરનારને ગેખે, પૂર્યો જેણે વાસ, સહકારની લંબી, સોહાવે કર ખાસ ૧ કોડીનાર નામનું ગામ સૌરાષ્ટ્રમાં ઉના દેલવાડાની પાસે છે ૨ પાંચમુખવાલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy