SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ દિજ્ઞાનપંચમીની સ્તુતિએ : ૧૪૭ : પંચ પંચ વસ્તુ દેહરે રવી, એમ સાડાપંચ વર્ષ કરેવી, આગમવાણી સુણેવી. ૩ સિંહગમની સિંહલંકી બિરાજે, સિંહનાદ પરે ગુહિર ગાજે, વદન ચંદ પરે છાજે, કટિમેખલા નેઉર સુવિરાજે, પાયે ઘુઘરા ઘમઘમ વાજે, ચાલતી બહુત દિવાજે; ગઢ ગિરનારતણી રખવાલ, અંબ તૂબ જૂતિ અંબા બાલ, અતિ ચતુરા વિચાલ, પંચમીતપસિ કરત સંભાલ, દેવી લાભવિમલ સુવિશાલ, રત્નવિમલ જયમાલ. ૪ ૬ (રાગ-ઉઠી સવેરા સામાયિક લીધું.) પંચમી ગતિ આપે તપ પંચમી, પંચ આવરણની હાણ જી, વિજન ભાવ ધરી આરાધ, ઈમ ભાખે જિનભાણ જી; મતિ અતિ નિરમલ મહિમાસાગર, જગવલ્લભ ત્રાદ્ધ પૂરે છે, સૌભાગ્યપંચમી એ હેય ભાગી, સકલ ગુણે કરી શ્રી જી. ૧ અતીત અનાગત ને વર્તમાન, શાશ્વતજિન તે કહીયે છે, વિહરમાન તીર્થકર વસે, આણ નિત શિર વહીયે જી; સ્વર્ગ મૃત્યુ પાતાલમાંહિ જે, જિનવર બિંબ તે વંદુ છે, પંચમનાણતણે મહિમા, અહનિશ અતિ આણંદુ છે. ૨ આગમ શ્રીઅરિહંતે ભાગે, શ્રીગણધર હિત આણી છે, પંચમનાણુ લહેવા કારણ, આગમ ગુણમણિ ખાણી છે; - ૧ મૂકવી. ૨ ગુફા. ૩ સાથે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy