________________
: ૧૪૬ :
૫ (રાગ–શ્રીશત્રુંજય તીથસાર )
શ્રીજિન નેમિજિનેસરસ્વામી, એકમને આરાધે ધામી, પ્રભુ પંચમગતિ પામી, પંચ રુપ કરે સુરસામી, પાંચ વરણુ કલશે કરે નામી, સવિ સુરપતિ શિવકામી; જન્મ મહાત્સવ કરે ઇન્દ્ર ઇન્દ્રાણી, દેવતણી એ કરણી જાણી, ભક્તિ વિશેષ વખાણી, નેમજી પંચમીતપ કલ્યાણી, ગુણુમ્જરી વરદત્ત પરે પ્રાણી, કરા ભાવ મન આણી.
અષ્ટાપદે ચાવીસ જિણ ંદ, સમેતશિખરે થુભ વીસ ભિવ વદ, શત્રુંજય આદિજિદ, ઉત્કૃષ્ટ સત્તરીસય જિષ્ણુદેં, નવકાડી કેવલી જ્ઞાનદિણું ૬, નવકાડી સહસ મણિદ્ર;
સંપ્રતિ વીસ જિષ્ણુદ સાહાવે,
સ્તુતિ તર’ગિણી : તૃતીય તરીકે
જ્ઞાનપંચમી આરાધા ભાવે, નમે
દો કેાડી કેવલી નામ ધરાવે, ઢો કાડી સહસ મુનિ કહાવે, નાણસ્સ જપતાં દુ:ખ જાવે, મનવાંછિત સુખ થાવે.
Jain Education International
શ્રીજિનવાણી સિદ્ધાન્તે વખાણી, જોયણ ભૂમિ સુણે સવિ પ્રાણી, પીજીચે સુધા સમાણી, પાંચમી એક વિશેષ વખાણી, અનુઆલી સધળી એ જાણી, આ લે કે વ લ ના ી; જાવજીવ એક વર્ષે કરવી, સૌભાગ્યપ`ચમી નામે લેવી, પ્રત્યેક માસે ગ્રહેવી,
For Private & Personal Use Only
www.jainelibrary.org