SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સીજ્ઞાનપંચમીની સ્તુતિ : ૧૪૫ : પંચમીનું તપ જે નર કરશે, સાનિધ્ય કરે. અમાઇ જી, દાલતદાયી અધિક સવાઇ, દેવી દે ઠકુરાઇ જી; તપગચ્છ અખર દિનકર સરીખા, શ્રીવિજયસિંહસૂરીશ જી, વીરવિજય પડિત કવિરાજા, વિબુધ સદા સુજગીશ છે. ૪ ( રાગ–સત્તરભેદી જિનપૂજા રચીને. ) જી. પાંચમને દિન ચાસઠ ઈન્દ્રે, નેમિજિન મહાત્સવ કીધા જી, રુપે રંભા રાજીમતિને, છડી ચારિત્ર લીધે જી; અજનરત્ન સમ કાયા દ્વીપે, શ'ખ લઈન પ્રસિદ્ધયા જી, કેવલ પામી મુક્તિ પહેાંચ્યા, સઘળાં કારજ સિધ્યાં જી. આબુ અષ્ટાપદ ને તાર`ગા, શત્રુંજયગિરિ સાહે જી, રાણકપુર ને પાશ ખેશ્વર, ગિરનારે મન માહે જી સમેતિશખર ને વૈભારગિર, ગેડી થંભણુ વ છ, પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મોનિક નેમિજિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બાલે જી, બીજા તપ જપ છે અતિ અહેાળા, નહિ કાઇ પાંચમી તાલે જી; પાટી પાથી ઠવણી કવળી, નાકારવાલી સારી છે, પંચમીનુ' ઉજમણુ કરતાં, લડ્ડીએ શિવવધૂ પ્યારી જી. શાસનદેવી સાનિધ્યકારી, આરાધી અતિ દીપે જી, કાને કુંડળ સુવર્ણ ચૂડી, રુપે રમન્નુમ દીપે જી; અખિકાદેવી વિઘ્ન હરેવી, શાસન સાનિધ્યકારી છ, પંડિત હેતવિજય જયકારી, જિન જપે જયારી જી. 3 Jain Education International For Private & Personal Use Only .. www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy