________________
: ૧૪૪:
સ્તુતિ તરંગિણી : તૃતીય તરફ પંચ ભેગ તિમ ભેદ તેવીશા, સેવે સુર નર ઈશા છે, પાંચમને તપ કરતા વાધે, દિન દિન અધિક જગીશા જી. ૨ પંચ મહાવ્રત ધર્મ પ્રકાશે, સમવસરણ જિનભાણ છે, પંચ પ્રકારે આગમ ભાસે, સરસ સુધારસ વાણુ જી; પંચમનાણ લહિવા કારણ, પાંચમ દિન તપ કીજે જી, પાંસઠમાસે પાંચ ઉજમણાં, માનવભવ ફલ લીજે જી. પંચ વરણના ચરણ પહેરી, જિનપદ પંકજ સમરી છે, તેમ જિર્ણોદતણું ગુણ ગાવે, શ્રી અંબાઈ અમરી જી; પાંચમ તપની સાનિધ્યકારી, શ્રુતદેવી સુખકારી છે, ધીરવિમલ શિશ કવિનય કહે, શ્રીસંઘ વિઘન નિવારી જી. ૪
૩ (રાગ-વીરજિનેસર અતિ અલસર. ) નેમિજિનેશ્વર પ્રભુ પરમેશ્વર, વંદે મન ઉલ્લાસ છે, શ્રાવણ સુદ પંચમી દિન જનમ્યા, હુએ ત્રિજગ પ્રકાશ જી; જન્મ મહોત્સવ કરવા સુરપતિ, પાંચ રુપ કરી આવે છે, મેરુશિખર પર ઓચ્છવ કરીને, વિબુધ સયલ સુખ પાવે છે. શત્રુંજય ગિરનારને તંદુ, કંચનગિરિ વૈભાર જી, સમેતશિખર અષ્ટાપદ આબુ, ગિરિ તારંગ જુહાર જી; શ્રીફલવદ્ધિ પ સ મંડે વર, શંખે % ૨ પ્રભુ દેવ છે, સકલ તીર્થનું ધ્યાન ધરીને, અહેનિશ કીજે સેવ છે. ૨ ગુણમંજરી ને વરદત્ત પ્રબંધ, નેમિજિનેશ્વર દાખે છે, પંચમીતપ કરતાં સુખ પામ્યા, સૂત્ર સકલમાં ભાગ્યે જી; નમો નાણસ્સ એમ ગુણાણું ગુણુએ, વિધિ સહિત તપ કીજે જી, ઉલટ ધરી ઉજમણું કરતાં, પંચમી ગતિ સુખ લીજે જી. ૩
૧ તારંગાતીર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org