SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Mાનપંચમીની સ્તુતિએ : ૧૪૩ : વૈશાખ વદિ પંચમી મન આણી, કુન્થનાથ સંયમ ગુણઠાણી, થયા મન:પર્યવનાણી, દીક્ષા મહોત્સવ અવસર જાણ, આવે સુરપતિ ઘણી ઈન્દ્રાણી, વંદે ઉ લ ટ આણી; વિચરે પાવન કરતા જગપ્રાણી, અધ્યાતમ ગુણશ્રેણી વખાણી, સ્વરુપ રમણ સહી નાણી, અપ્રમાદી રિદ્ધિવંતા પ્રાણી, નમે નાણી તે આગમ વાણી, આ સાંભલી લહે શિવરાણી. ૩ કાર્તિક વદિ પંચમી દિન આવે, કેવલજ્ઞાન સંભવજિન પાવે, - પ્રભુતા પૂર ણ થા, અજિત સંભવજિન અનંતહા, ચૈત્ર શુદિપંચમી મુક્તિ કહાવે, જયેષ્ઠ સુદિ તે તિથિ દાવે; ધર્મનાથ પરમાનંદ પદ પાવે, શાસનસુરી પંચમી વધાવે, ગીત સરસ કઈ ગાવે, સંઘ સકલ ભણ કુશલ બનાવે, જ્ઞાનભક્તિ બહુમાન જણાવે, લક્ષમીસૂરિ સુખ પાવે. ૪ +ર (રાગ-વીરજિનેસર અતિ અલવેસર.) પંચ વરણ કલશે કરી જિનને, જનમ મહોચ્છવ રંગે છે, પંચ રુપ કરી સુર નિપજાવે, મેરુમહીધર શૃંગે જી; સમદ્રવિજય કુલ કમલ-દિવાકર, માત શિવાદેવી નંદ છે, પાંચમને તપ કરતાં લહીયે, ભવિમન પરમાણંદ જી. ૧ પાંચ વરણ જિનવર ચોવીશા, પંચમી ગતિના ઈશા છે, પંચ પ્રમાદ મદ તમ દમીશા, જસ મન રાગ ન રીશા જી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy