________________
તુ તી ય ત રંગ
શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ
૧ (રામ-શ્રી શત્રુંજય તીરથસાર.) તીર્થકર શ્રીવીરજિનું દા, સિદ્ધારથકુલ ગગન દિકુંદા,
ત્રિ શ લ ા ણી નંદા, કહે જ્ઞાનપંચમી દિન સુખકંદા, મતિ કૃતાવરણ મિટે ભવ ફંદા,
અજ્ઞાણ કુંભી મર્યાદા; દુગ ચઉ ભેદ અઠ્ઠાવીશ વૃંદા, સમકિત મતિથી ઉલસે આનંદા,
છેદે દુ ૨ ગતિ દંગા, ચઉદ ભેદે ધારે શ્રુત ચંદા, જ્ઞાની દેયના પદ અરવિંદા,
- પૂજે ભાવ આ મં દા. ૧ અવતરીયા સવિ જગદાધાર, અવધિનાણુ સહિત નિરધાર,
પામે ૫ ૨ મ કરાર, માગશિર શુદિ પંચમી દિન સાર, શ્રાવણ શુદિ પંચમી શુભ વાર,
સુવિધિ નેમ અવતાર; ચૈત્ર વદ પંચમી ઘણું શ્રીકાર, ચંદ્રપ્રભ ચ્યવન મંગલ વિસ્તાર,
વ જ ય જય કા ૨, ત્રીજા જ્ઞાન દર્શન ભંડાર, દેખે પ્રગટ દ્રવ્યાદિક ચાર,
પુણ્ય અન ત અધિકાર. ૨ ૧ સિંહ. ૨ સુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org