SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીશ્વરદ્વીપની સ્તુતિ : ૧૪૧ : આસો ચિતર માસ ઓળીમાં, નંદીસરશ્રીપ જાવે છે, દેવ દેવી મલી અતિ ઉત્સાહ, પૂજા ઠાઠ રચાવે છે; ધન્ય ધન્ય તે ભવિજન જાણું, જિન પૂજે શુભ ભાવે છે, કમલસૂરીશ્વર ચરણ પ્રતાપે, લબ્ધિસૂરિ ગુણ ગાવે છે. ૪ શ્રીનંદીશ્વરદ્વીપની સ્તુતિ નંદીસર વરદ્વીપ સંભારું, બાવન ચોમુખ જિનવર જુહારું; એકે એકે એ વીશ, બિંબ ચેસઠ ય અડતાલીશ. ૧ દધિમુખ ચાર રતિકર આઠ, એક અંજનગિરિ તે પાઠ, ચઉદશિના એ બાવન હારું, ચાર નામ શાશ્વતા સંભા. ૨ સાત દ્વિીપ તીહાં સાયર સાત, આઠમે દ્વીપ નંદીસર વાટ; એ કેવલીએ ભાખ્યું સાર, આગમ લાલવિજય જયકાર. ૩ પહેલે સુધર્મા બીજે ઈશાનઈદ્ર, આઠ આઠ અગ્રમહિષીના ભદ્ર; સોળ પ્રાસાદ તીહાં વાંદી, શાસનદેવી સાનિધ્ય કીજે, ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy