________________
: ૧૪૦ :
સ્તુતિ તરંગિણી : દ્વિતીય તરંગ રાયપણું જીવાભિગમ, ભગવતીસૂત્રે ભાખી છે, જબૂદ્વીપ પન્નત્તિ ઠાણુગે, વિવરીને ઘણું દાખી છે; વલી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખી જી, તે જિનપ્રતિમા લેપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી છે. ૩ એ જિનપૂજાથી આરાધક, ઈશાનઇન્દ્ર કહાયા છે, તેમ સૂર્યાભ પ્રમુખ બહુ સુરવર, દેવતણા સમુદાય જી; નંદીશ્વર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયા છે, જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા છે. ૪
૪ (રાગ–સત્તરભેદી જિનપૂજા રચીને. ). ચક નંદીસર સુરગિરિ આદિ, સ્થાને પ્રભુ બિરાજે છે, દર્શન કરતાં બહુ સુખ લાધે, જસ ગુણ ગણુ અતિ છાજે છે; 2ષભ ચંદ્રાનન વારિષેણ વલી, વર્ધમાન શુભ નામે છે, જે ભવિ વંદે કર્મ નિકદે, પહોંચે શિવપુર ઠામે જી. ૧ કોઈ લેક નહિ ખાલી દીસે જ્યાં, નહિ ચારે એ નામે છે, પ્રાત: મધ્ય સાયંકાલે, પૂજે ભવિ શુભ કામે જી; સંખ્યા શ્રીશાશ્વતજિનવરની, લહીયે અનેક કોડી છે, પ્રાત:કાલે પ્રેમ ધરીને, નિત્ય નમું કરજેડી છે. ૨ જિનભક્તિ વર્ણન કરનારા અનેક સૂત્રે ભાખી છે, તે જિનમૂર્તિ હૃદયે સ્થાપી, બનાવું શિવસુખ સાખી છે; શ્રીજિનમૂર્તિ જે નહિ માને, તે દુરગતિ દુઃખ પામે છે, પ્રભુ મૂર્તિને વંદે પૂજે, તે શિવસુખ છે સામે જી. ૩ ૧ મેરુપર્વત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org