SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ માશાશ્વતજિનની સ્તુતિ : ૧૩૯ : સાઠ પ્રાસાદે ચઉ ચ દ્વાર, અવર સાયપ્રાસાદે ત્રિ બાર, નમતાં જય જયકાર, શાસનદેવી સાનિધ્ય કરેવી, દેવેન્દ્રકુશલ ગુરુ પય સેવી. વિદ્યાકુરાલ પ્રણામે વી. ૪ ૨ (રાગ-નંદીસર વરદીપ સંભારું.) રાષભાનન ચંદ્રાનન જાણે, વારિષણ શાશ્વત વર્ધમાને; પૂરવ પશ્ચિમ ઉત્તર ઠાણે, દક્ષિણ પડિમા ભાગ પ્રમાણે. ૧ ઊર્ધ્વ લેક જિનબિંબ ઘણેરા, ભવનપતિમાં ઘર ઘર દહેરાં, વ્યંતર તિષી તિછ અનેરાં, ચારે શાશ્વતા નામ ભલેરાં. ૨ ભરતાદિક જે ક્ષેત્ર સુહાવે, કાલત્રિકે જે અરિહા આવે; ચાર નામ એ નિશ્ચય થાવે, અંગ ઉવાંગે વાત જણાવે. ૩ પંચ કલ્યાણકે હર્ષ અધૂર, નંદીશ્વરદ્વીપે જઈ પૂરે હર્ષ મહોત્સવ કરત અઠ્ઠાઈ, દેવ દેવી શુભવીર વધાઈ ૪ ૩ (રાગ-વીરજિનેસર અતિ અલસર.) અષભ ચંદ્રાનન વંદન કીજે, વારિણ દુઃખ વારે છે, વદ્ધમાન જિનવર વલી પ્રણમે, શાશ્વત નામ એ ચારે જી; ભરતાદિક ક્ષેત્રે મલી હોયે, ચાર નામ ચિત્ત ધારે છે, તેણે ચારે એ શાશ્વતજિનવર, નમીયે નિત્ય સવારે છે. ૧ ઊર્ધ્વ અધે તિøલેકે થઈ, કેડિપન્નરસે જાણે છે, ઉપર કેડીબહેતાલીશ પ્રણમે, અડવનલખ મન આણે જી; છત્રીશસહસ અસીતિ ઉપરે, બિબત પરિમાણે છે, અસંખ્યાત વ્યંતર તિષીમાં, પ્રણમું તે સુવિહાજી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy