________________
૧૩૮ :
સ્તુતિ તરંગિણી : દ્વિતીય તરં” વાણુંવર ક્ષીરવર દ્વીપસાર, ધૃતવર દ્વીપ ઈક્ષુરસકાર,
નં દી સ ર નિ ૨ ધા ૨, આઠમે દ્વીપ નંદીસર કહીયે, જિહાં શાશ્વતજિન તીરથ લહીયે,
જિનઆણા શીર વહીયે. ૧ મધ્યે ભાગે ચિહું દિશે સાર, વાપી ચાર અચ્છી મને હાર,
લખ જેયણ વિસ્તાર, તેહ વિચે અંજનગિરિ એક, વાપી દીઠ લહીયે સુવિવેક,
જિહાં જિનઘર એક એક તસ ચિહું ના પર્વત ચાર, દધિમુખ નામે છે સુખકાર,
સવિ મલી સેલ શ્રીકાર, દધિમુખ વિચે રતિકર દેય દોય, વાપી દીઠ આઠ આઠ નગ જોય,
સવિ મલી બત્રીશ હાય. ૨ અંજનગિરિએ ચાર ચત્ત, દધિમુખે તિમ સોઈ પવિત્ત,
રતિકરે બત્તીસ દીર, પર્વત દીઠ એક એક ભુવન, નંદીસરે પ્રાસાદ બાવન,
જપતાં નિરમલ મન, પ્રાસાદ દીઠ એકસેવીશ, શ્રીજિનરાજનાં બિંબ કહીશ,
સંખ્યાએ જ ગ દી શ, સવિ સંખ્યાએ પહજાર, ચારસેઅડતાલીસ જયકાર,
ભવ દવ વા ૨ | હા ૨. ૩ ઋષભાનન ચંદ્રાનન ભાણ, વારિખેણ વર્ધમાન જિન જાણું,
સાસયજિનના એ ઠાણ, સૂચક કુંડલ દ્વીપ કહંત, જિનઘર ચઉ ચઉ તિહાં પ્રભુમંત,
જેહને મહિમા અનંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org