________________
જીવીશવિહરમાનની સ્તુતિ
: ૧૩૭:
દશ લાખ કહ્યાં કેવલી પ્રભુજીને પરિવાર, વાચક જસ વંદે નિત્ય નિત્ય વાર હજાર. ૧
શ્રી સીમંધરસ્વામી મોરી રે, હું તો જાપ જપું નિત્ય તારા રે; રાણી રૂક્ષમણને ભરતાર રે, મનવંછિત ફળદાતાર રે. ૧
શ્રીવીશવિહરમાનની સ્તુતિ
૧ (રાગ-મનોહરમૂર્તિ મહાવીરતણી.) પંચવિદેહ વિષે વિહરતા, વીસ જિનેસર જગ જયવંતા; ચરણકમલ તસ નામું સીસ, અહનિસિ સમરું તે જગદીસ. ૧ પંચ મેરુ પાસે ઝલકતા, સેહે વીસ મહાગજદંતા; તિણ ઉપરી છે જિનવર વીસ, તે જિનવર પ્રણમું સિદિસ. ૨ ગણહર કહીય દુવાલસ અંગ, થાનકવીસ ભણ્યા તિહાં ચંગ; તિણ ઉપરી જે આણે રંગ, તે નર પામે સુખ અભંગ. ૩ જિનશાસનદેવી ચઉવીશ, પૂરે મુજ મનતણી જગીશ, સંઘતણા જે વિઘન નિવારે, તિહુઅણ જન મનવંછિત સારે. ૪
શ્રીશાશ્વતજિનની સ્તુતિઓ
૧ (રાગ–શ્રી શત્રુંજય તીરથસાર.) શાશ્વતજિનને કરું પ્રમ, જિમ સીઝે મનવાંછિત કામ,
લહીયે શિવપદ ઠામ, જંબુદ્વીપ જોયણ લખ જાણ, ધાતકી બીજે ચિત્ત આણ,
કરવર સુ પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org