SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૬ : સ્તુતિ તરંગિણી : દ્વિતીય તરંગ સીમંધર વર કેવલ પામી, જિનપદ ખવણ નિમિત્તે જી, અર્થની દેશના વસ્તુ નિવેશન, દેતાં સુણત વિનીત્ત જી; દ્વાદશ અંગ પૂરવ સૂત્ર રચીયા, ગણધર લબ્ધિ વિકસીયા જી, અપજજવસિય જિનાગમ વંદ, અક્ષયપદના રસીયા જી. આણારંગી સમક્તિસંગી, વિવિધભંગી વ્રતધારી છે, ચઉવિત સંઘ તીરથ રખવાલી, સહુ ઉપદ્રવ હરનારી છે; પંચાંગુલીસુરી શાસનદેવી, દેતી તસ જસ બદ્ધિ છે, શ્રીગુભવીર કહે શિવસાધન, કાર્ય સકલમાં સિદ્ધિ છે. ૪ મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી, સેનાનું સિંહાસન છે, પાનું ત્યાં છત્ર બિરાજે, રત્નમણનાં દીવા ચાર જી; કુમકુમ વરણ ત્યાં હુંલી બિરાજે, મેતીના અક્ષત સાર છે, ત્યાં બેઠા સીમંધરસ્વામી, બોલે મધુરી વાણું જી; કેસર ચંદન ભર્યા કોળાં, કસ્તુરી બરાસે છે, પહેલી પૂજા અમારી હાજે, ઊગમતે પરભાતે જી. ૧ સીમંધરજિનવર સુખકર સાહિબદેવ, અરિહંત સકલની ભાવ ધરી કરું સેવ; સકલ આગમ પારગ ગણધર ભાષિત વાણું, જયવંતી આણ જ્ઞાનવિમલ ગુણખાણી. ૧ સે કોડ સાધુ સાધ્વીઓ સૌ કોડ જાણ, એસે પરિવારે શ્રી સંધ ૨ ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy