________________
ડીસીમ ધરજન સ્તુતિઓ
: ૧૩૫:
જિમ
આંબાવન સમરે કેકિલા, મેહને વછે મારલા; ‘મધુકર માલતી પરિમલ રમે, તિમ આગમે મારું મન રમે. ૩ જયલચ્છી શાસનદેવતા, રત્નત્રય ગુણ જે સાધતા; વિમલ સુખ પામે તે સદા, સીમંધરજિન પ્રણમુ મુદ્દા. ૪
૬ (રાગ–મને હરસૂતિ મહાવીરતણી.)
સીમ’ધરસ્વામી નિર્મલા, તુમ જ્ઞાન ઉપનું કેવલા; સીમ ધરસ્વામી તાર તાર, મુજ આવાગમન વાર વાર. ૧ સીત્તસય જિનવર વીયે, જસ નામે પાપ નિકદીયે; સપ્રતિ જિન સેહે વીશ સાર, તે ભિવયણ વદે વારંવાર ૨ જિનવાણી સાકર સેલડી, પીતાં જાણે અમૃતવેલડી; જિનગમ સાગર સેવતાં, લહે વિદ્યારયણુ સહાવતા. ૩ સીમ ધર્મજનપદ અનુચરી, શ્રીસંઘ પ્રત્યે બહુ સુખકરી; કનકાભાસા શાસનસુરી, ધ્રોવાંછિત દેવી પંચાંગુલી.
૭ ( રાગ-વીજિનેસર અતિ અલદેસર. ) શ્રીસીમંધરદેવ સુ કરું, મુનિમન પંકજ હુંસા જી, કુન્થુ અરજિન અ ંતર જનમ્યા, તિહુઅણુ જસ પરશસા જી; સુવ્રત નિમ અંતર વળી દીક્ષા, શિક્ષા જગત વિભાસે જી, ઉદય પેઢાલ જિનાન્તરમાં પ્રભુ, જાશે શિવવહુ પાસે જી. ૧ ખત્રીશચસિર્ફ મલીયા, ઇંગસયહૂિં ઉક્કિા છ, ચઉ અડ અડમલી મધ્યમકાલે, વીજનેશ્વર દિા જી; દો ચઉ ચાર જઘન દેશ જંબૂ, ધાયઇ પુષ્કર માઝાર જી, પૂજો આચારાંગે, પ્રવચનસારઉદ્ધાર જી.
પ્રણમે
૧ ભમરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org