________________
: ૧૩૪ :
સ્તુતિ તરંગિણ દ્વિતીય તરંગ ૪ (રાગ-વ્યાસી લાખ પૂરવ ઘરવાસે.) શ્રી સીમંધર મુજને વાલા, આજ સફલ સુવિહાણું છે, ત્રિગડે તેજે તપતા જિનવર, મુજ તુઠા હું જાણું છે; કેવલ કમલા કેલિ કરતાં, કુલમંડણ કુલદી છે, લાખ ચોરાશી પૂરવ આયુ, રુખમિણી વર ઘણું જીવો જી. ૧ સંપ્રતિકાલે વીશ તીર્થકર, ઉદયા અભિનવ ચંદા જી, કઈ કેવલી કેઈ બાલક પરણ્યા, કેઈ મહિપતી સુખકંદા જી; શ્રી સીમંધર આદિ અનેપમ, મહાવિદેહ જિમુંદા જી, સુર નર કેડાછેડી મળી વળી, જેને મુખ અરવિદા છે. સીમંધર મુખ ત્રિગડું જેવા, હું અલાયે વાણી છે, આડા ડુંગર આવી ન શકું, વાટ વિષમ અરુ પાણી છે; રંગ ભરી રાગ ધરી પાય લાગું, સૂત્ર અર્થ મન સારે છે, અમૃતરસથી અધિક વખાણું, જીવદયા ચિત્ત ધારે છે. પંચાંગુલી મેં પ્રત્યક્ષ દીઠી, હું જાણું જગમાતા છે, પહેરણ ચરણ ચેલી પટલી, અધર બિરાજે રાતા જી; સ્વર્ગ ભુવન સિંઘાસણ બેઠી, તુંહીજ દેવી વિખ્યાતા છે, સીમંધર શાસનરખવાલી, શાન્તિકુશલ સુખદાતા જી. ૪
૫ ( રાગ-શંખેશ્વર પાસજી પૂછયે.) મુજ આંગણ સુરતરુ ઊગી, કામધેનુ ચિંતામણિ પુગીયે, સીમંધરસ્વામી જે મિલે, તે મનહ મને રથ સવિ ફલે. ૧ હું વંદુ વસે વિહરમાન, તે કેવલજ્ઞાની યુગપ્રધાન સીમંધરસ્વામી ગુણનિધાન, જેહને જીત્યા કોણ લેહ મેહ માન. ૨
૧ મુંઝાયે છું. ૨ હેઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org