SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કાસીમ ધરજિન સ્તુતિ કરુણાસાગર ગુણુવયણાગર, શ્રીમંદિર વિજન કરણ કચાલે પીવતાં, વાણી મૃગમદ કેસર ચંદન કરપૂર, પૂજો પંચાંગુલી પાય જી, સુશ્રૃત વરણી ને દુષ્કૃત હરણી, સંધ સકલ સુખદાય છે; શ્રીસીમ ધરજિન ધ્યાન કરતા, સંકટ વિકટને ચૂરે જી, કૃષ્ણવિજય સુશીસ દીપ સેવકના, મનહ મનારથ પૂરે જી. જિન સુધારસ Jain Education International ૩ (ગગ-ન્યાસીક્ષાખ પૂરવ ધરવાસે.) શ્રીસીમંધર સેવિત સુરવર, જિનવર જય જયકારી જી, ધનુષ પાંચશે કંચન વરણી, મૂરતિ માહનગારી જી; વેચરતા પ્રભુ મહાવિદેહે, ભવિજનને હિતકારી જી, પ્રહઉઠી નિત્ય નામ જપીજે, હૃદયકમલમાં ધારી જી. સીમંધર યુગમાડું સુબાહુ, સુજાત સ્વયં પ્રભુ નામ છે, અનંત સુર વિશાલ વધર, ચંદ્રાનન અભિરામ જી; ચંદ્ર ભુજં ગ ઇશ્વર નેમિપ્રભ, વીરસેન ગુણધામ જી, મહાભદ્ર ને દેવયશા વલી, અજિત કરું પ્રણામ જી. પ્રભુ મુખવાણી બહુ ગુણખાણી, મીઠી અમીય સમાણી જી, સૂત્ર અને અર્થે ગુથાણી, ગણધરથી વિરચાણી જી; કેવલનાણી બીજ વખાણી, શિવપુરની નિશાની જી, ઉલટ આણી દિલમાંહે જાણી, વ્રત કરી ભવિપ્રાણી જી. પહેરી પાલી ચરણાં ચોલી, ચાલી ચાલ મરાલી જી, અતિ રુપાલી અધર પ્રવાલી, આંખલડી અણીઆલી જી; વિન્ન નિવારી સાનિધ્યકારી, શાસનની રખવાલી જી, ધીરવિમલ કવિરાયના સેવક, ખેાલે નય નિહાલી જી. ૩ ૧૩૩ : M ભાખે જી, ચાખે છે. ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy