SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩ર : સ્તુતિ તરંગિણી : દ્રિતીય તરંગ આનંદ અર્પણ જિનવર વીસ એ, વિદેહક્ષેત્રે વંદે છે, સીમંધર યુગમંધર આદિ, પાપ તિમિરહર ચંદો જી; ચંદ્ર ભુજંગમ ઈશ્વર નેમિ, આદિ નામ લઈ નંદ છે, જિન જિન જિન ઈમ નિત્ય જપંતાં, હરીયે ભવભય ફંદ છે. ૨ જિનવાણું ગુણખાણી જાણી, પીજે અમૃત સમાણુ જી, વાણી પીતાં કર્મની હા, આગમથી એમ જાણી જી; સ્યાદવાદ દ્વીપ નયથી વખાણ, ગણધરદેવ ગુંથાણી છે, પાલન કરતાં શિવ નિશાની, બનશે કેવલનાણું છે. ૩ હરતી હળી વિઘને રોળી, કેશર ચંદન ઘેલી છે, નવ અંગે પૂજે જિન ટેળી, ભક્તિભાવ રંગરોળી જી; શાસનમક્તા ભક્તિ અમલી, હૃદયકમલને ખેલી છે, લબ્ધિસૂરિ કહે જય જિન કલી, બેલે એવી બેલી છે. ૪ -ર (રાગ-વ્યાસી લાખ પૂરવ ઘરવાસે.) જગચિતામણી સુરતરુ સરીખા, સીમંધરજિનરાયા છે, પ્રાતિહારજ આઠ વિરાજે, કનકવરણમયી કાયા છે; અતિશયધારી ને સુવિહિતકારી, ટાલે ભવભય ફેરા છે, અમર અમરી નર સેવે પદકજ, પ્રણમું ઉઠી સવેરા છે. ૧ ત્રણ ભુવનમાં ઉદ્યોતક ભાનુ, શાશ્વતાજિનવર સેહે છે, ઋષભ ચંદ્ર વારિણુ વધમાન, ભવિક કમલ પડિહે છે; કેડયનરસે કેડબયાલીસ, લખઅડવન સુખકદે છે, સહસછત્તીસ ને ઉપર એંસી, શાશ્વતજિન નિત વંદે છે. ૨ આકેડ ને છપ્પનલાખ, સત્તાણુસહસ ઉદાર છે, બત્તીસેવ્યાસી તિહું લેકના, શાશ્વતા ચિત્ય જુહારે જી; ૧ સાત. ૨ મંડળી. ૩, માથું ધુણાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy