________________
શત્રુંજય અને ગિરનારમંડનની સ્તુતિ
: ૧૩૧ :
શ્રીઆદીશ્વર શાતિ નેમિનિને, શ્રી પાર્શ્વ વીર પ્રભે, એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે ધરી છે વિભે; કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ, એવા ગૌતમસ્વામી લબ્ધિ ભરીયા, આપ સદા સન્મતિ. ૧
શ્રી શત્રુંજય અને ગિરનારમંડનની સ્તુતિ
ત્રિભુવનમાંહે તીરથ સાર, શ્રી શત્રુંજે ને ગિરનાર
મહિયલમાંહિ મહિમા ઘણો, આદિ નેમ જઈ વંદન કરે. ૧ ગિઆ તીરથના ગુણ છે ઘણાં, તીર્થકર ચકવીસે તણા; વિહરમાનજિન વંદુ વસ, સર્વ સિદ્ધિને નામું સીસ. ૨ આવે ઈન્દ્રાણુ ને ઇન્દ્ર, આવે નર નારીના વૃંદ; કરે બહુ પૂજા ઓચ્છવ સાર, પુન્યતણે તિહાં લાભે પાર. ૩ મંડલીકદેવી આવે મલપતી, શાસનદેવી સેલે સતી; વીરતણું વૈયાવચ્ચ કરે, લાલવિજય સુખસંપત્તિ વરે. ૪
શ્રી સીમંધરજિનની સ્તુતિઓ ૧ (રાગ-શ્રી સીમંધર સેવિત સુરવર, જિનવર જગ જયકારી છે.) શ્રી સીમંધર પાય પ્રણમીજે, સમકિત રયણ લહજે , તસ આણુ નિત્ય શિર વહીજે, જેથી કર્મ ખપીજે જી; મહાવિદેહે જિન વંદીજે, આતમગુણ નંદીજે છે, પ્રહઉઠી નિત્ય નિત્ય જીજે, શિવરમણી ખપ કીજે જી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org