________________
૧૩૦ :
સ્તુતિ તર ગિણી : દ્વિતીય તરગ
+ ૩ (રાગ–વીજિનેસર અતિઅલવેસર, )
:
ઋષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ દેવ જી, શ્રીસુપાસ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલનાથ જિન સેવ જી; શ્રીશ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ, અનંત ધર્મ આનંદું જી, શાન્તિ કુન્થુ અર મલ્રિ સુવ્રત, નિમ નેમી પાસ વીર વજ્જુ જી. પાંચ ભરત પાંચ ઐરવતખેત્રે, તીર્થંકર ચાવીસ જી, અતીત અનાગત ને વર્તમાને, ગણતાં સાતસે વીસ જી; સાઠ સેા જિન ઉત્કૃષ્ણે વિજય, વીસ જઘન્ય કાલે જેહ જી, ઋષભ ચંદ્રાનન વારિખેણુ વમાન, શાશ્વતનિ થુણે તે જી. અંગ ઇચ્ચાર ને ઉપાંગ મારે, યન્ના દસ સાર છે, છ છેદ ચાર મૂલ સૂત્ર વખાણુ, ની અનુયોગદ્વાર જી; સૂત્ર અરથ ભાષ્ય વલી ચૂર્ણિ, જેહની યુક્તિ સહિઁચે જી, પંચાંગી શ્રીજિનધમ વાણી, ભણતાં શિવસુખ લહીયે જી. ચેાસડે ઇન્દ્ર ચાવીશ જક્ષ જક્ષણી, ષોડશ વિદ્યાદેવી જી, લેાકપાલ નવગ્રહ સુરવર જે, શુદ્ધસમકિત સેવી જી; જ્ઞાન દર્શન ચારિત્ર આરાધે, દાન શિયલ તપ ભાવ ધારી જી, શ્રીજિનચંદ્રસૂરીશ્વર પણું, શ્રીસંઘને સુખકારી જી.
૩
શ્રીપચજિનની સ્તુતિએ
૧ (રાગ-પા જિષ્ણુ દા વામાન દા. )
આદિ શાન્તિ નેમિ પાસ, વીર જિનપતિ વળી, નમું વમાન અતીત અનાગત, ચાવીશે જિનવર રળી; જિનવર વાણી ગુણુની ખાણી, પ્રેમે પ્રાણી સાંભળી, સમકિતધારી ભવ ભય વારી, સેવે સુર લળી લળી. * આ સ્તુતિ થાય ચાર વખત મેલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org