SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Fાવીશતીર્થકર ભગવાનની સ્તુતિઓ : ૧૨૯: સર્વજિનની સ્તુતિ ઈમ જિનવરમાલા, પુણ્ય નીર પ્રવાલા, જગ જતુ દયાલા, ધર્મની સત્રશાલા; કૃત સુકૃત સુગાલા, જ્ઞાનલીલા વિશાલા, સુર નર મહીપાલા, વંદતા તે ત્રિકાલા. ૨૫ આગમની સ્તુતિ શ્રીજિનવર વાણી, દ્રા દ શાં ગી રાણી, સુગુણ સ્પણખાણી, પુણ્ય પીયૂષ પાણ; નવમ રસ રંગાણી, સિદ્ધિસુખની નિશાણું, દુહ પીલણ ઘાણી, સાંભલે ભાવ આણી. ૨૬ શાસનદેવદેવીની સ્તુતિ જિનમત રખવાલા, જે વલી લોકપાલા, સમકિત ગુણવાલા, દેવ દેવી કૃપાલા; કરે મંગલમાલા, ટાલીને મેહ હાલા, સહજ સુખ રસાલા, બધિ દીજે વિશાલા. ૨૭. કલશ કૃત માલિની સુઈદ, સંતવ્યો મેં મુનીંદ, સવિ જિનવર વંદ, જ્ઞા ન વિ મ લ સૂરી દ; કુમત તમ દિણંદ, નાશિકાશેષ દંદ, ભવિક , કુમુદચંદ, સોમ્ય સહકાર કંદ. ૨૮ * એકથી વીસ સુધીની ક્રમસર શ્રી ઋષભદેવ ભગવાનથી શ્રીમહાવીરભગવાન સુધીની સ્તુતિ થાય છે. ૨૫-૨૬ અને ૨૭ મી ગાથા રિકની સાથે ઉમેરવાથી ચોવીશજિનની સ્તુતિને જોડા–ાયો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy