________________
સ્તુતિ તરગણી : દ્વિતીય તરંગ ફલે કામિત આસ, નામથી દુષ્ટ નાસ, મહી મહિમ પ્રકાસ, સાતમાં શ્રી સુપાસ; સુર નર જસ દાસ, સંપદાનો નિવાસ, ગાયે ભવિ ગુણરાસ, જેહ ધારી ઉ૯લાસ. શુભ નરગતિ પામી, ઉદ્યમી ધમધામી, જિન નમે શિરનામી, ચંદ્રપ્રભ નામિ સ્વામી મુજ અંતરયામી, જેહમાં નહિ કે ખામી, શિવગતિ વરગામી, સેવતા પુણ્ય પામી. ૮ સુવિધિજિન ભદંત, નામ વલી પુષ્પદંત, સુમતિ તરુણ કંત, જેહથી તેહ સંત; કી કર્મ દુરંત, લચ્છીલીલા વરંત, ભવજલધિ તરંત, તે નમીજે મહંત. ૯ સુણી શીતલદેવા, વાલહી તુજ સેવા, જિમ ગજની રેવા, તુંહી દેવાધિદેવા; પર આણ વહેવા, સુજ્ઞ છે નિત્યમેવા, સુખ ગતિ લહેવા, હેતુએ દુ:ખ એવા ૧૦ સવિ જન અવસ, જાસ ઈબાગ વંશ, વિજિત મદન કંસ, શુદ્ધ ચારિત્ર હિંસક કૃત ભયવિધ્વંસ, તીર્થનાથ શ્રેયાંસ, વૃષભ કુમુદ અંશ, તે નમું પુણ્ય અંશ. ૧૧ વસુપૂજ્યપ તાત, શ્રી જ યા દેવી માત, અરુણ કમલ ગાત, મહિષલ છન વિખ્યાત; જસ ગુણ અવદાસ, શીત જાણે નિવાત,
હાઈ નિતુ સુખસાત, ધ્યાવતા દિનરાત. ૧૨ ૧ ખભો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org