________________
પીવીસતીર્થકર ભગવાનની સ્તુતિ
: ૧૨૫:
વૃષભ લંછન પાયા, દેવ નર નારી ગાયા, પણસય ધનુ છાયા, તે પ્રભુ ધ્યાન ધ્યાયા. ૧ અજિતજિનપતિને, દેહ કંચન જરીને, ભવિકજન નગીને, જેહથી મેહ છીને; હું તુજ પદ લીને, જેમ જલમાંહિ મને, નવિ હેયે તે દિને, તારે ધ્યાન પીને. ૨ જિન સંભવ વારુ, લંછને અશ્વધા, ભવજલનિધિ તારુ, કામગદિ તીવ્ર દાસ; સુરત પરિચા), દુસમાકાલિ મારું, શિવસુખ કિરતારુ, તેહનું ધ્યાન સારું. ૩ અભિનંદનજિનચંદે, સામ્ય માકંદ કંદ, નૃપ સંવર નંદે, વંસિતા–શેષ કંદ; તમતિમિર દિણ દે, લંછને વારિદ, જસ આગલ મંદે, સૌમ્ય ગુણિ સારર્દિદે. ૪ સુમતિ સુમતિ આપે, દુઃખની કેડિ કરે સુમતિ સુયશ વ્યાપે, વ્યાધિનું બીજ વાપે અવિચલ પદ થાપે, જાસ દીપે પ્રતાપે, કુમતિ કંદ પહાપે, જે પ્રભુ ધ્યાન છાપે છે પદમપ્રભ સોહાવે, ચિત્તમાં નિત્ય આવે, મુગતિવધૂ મનાવે, રક્તતનુ કાન્તિ ફાવે; દુઃખ નિકટ નાવે, સન્તતિ સૌખ્ય પાવે,
પ્રભુ ગુણગણું ધ્યાવે, અષ્ટ મહાસિદ્ધિ થા. ૬ ૧ કામરૂપી રેગને દૂર કરવામાં કાષ્ટ વિશેષ, ૨ મારવાડ. ૩ આંબે. ૪ શરદઋતુને ચંદ્ર. ૫ નાશ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org