SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ : સ્તુતિ તરંગિણી : દ્વિતીય તરંગ ભવિકનર ત્રિકાલા, ભાવે વંદે માલા, જય જિનવરમાલા, નામ લચ્છી વિશાલા. ૨૫ જ્ઞાનની સ્તુતિ અમીયરસ સમાણી, દેવ દેવી વખાણું, સુગુણ રણખાણી, પાયવલ્લી કૃપાણી; સુણે સુણ રે પ્રાણી, પુયચી પટ્ટરાણી, જય જિનવર વાણી, સેવીયે સાર જાણું. ૨૬ શાસનદેવીની સ્તુતિ ૨ મ ઝ મ ઝ મ કા રા, ને ઉરી ચા ઉદારા, કટિ તટિ ખલકારા, મેખલાચા અપારા; અમલ કમલ સારા, દેહ લાવણ્યધારા, સરસતી જયકારા, હે મેં જ્ઞાનધારા. ર૭ કળશ તપગચ્છ દિgયર લચ્છી સાયર, સેમદેવસૂરીશ્વર, શ્રી સોમજશગણધાર સેવી, સમયરત્ન મુનિસરે; માલિનીછંદે ચમકબંધે, સ્તવ્યા જિન ઉલટ ઘણે, ઈમ લહ્યો લાભ અનંત મુનિવર, લાવણ્યસમય સદા ભણે ૧ +૨ (માલિની છંદ.) ૪ષ ભજિ ન સુહાયા, શ્રીમદેવીમાયા, કનકવણું કાયા, મંગલા જાસ જાયા; ૧ ગેખીરધારા. * એકથી ચોવીશ સુધીની ક્રમસર શ્રી ઋષભદેવ ભગવાનથી શ્રી મહાવીરભગવાન સુધીની સ્તુતિઓ છે. ૨૫-૨૬ અને ૨૭ મી ગાથા દરેકની સાથે ઉમેરવાથી ચોવીશ જિનના ડા-થો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy