________________
શ્રી વીસતીર્થકર ભગવાનની સ્તુતિ
': ૧૨૩:
વિગત કરી કુલિંગા, પામીયા પુન્ય તુંગા, નવિ લગવિલ જંગા, દુ:ખ દોષ દુરંગા જબ યે જિન સંગા, સુવ્રતસ્વામી ચંગા, કરી તરલ તરંગા, આલસુમાંહિ ગંગા. ૨૦ નમિ નરય નિવારે, માન માયા વિદ્યારે, ભવજલધિ અપારે, હેલ હેલાં ઉતારે ભગતિ જિનસું ધારે, લેભ નાણે લગારે, જિન જુગતે જુહારે, તે સવિ કાજ સારે. ૨૧ કુગતિ કુમતિ છોડી, પાપની પાલ કેડી, ટળીય સયલ ઓડી, મેહની વેલ મેડી; જિણે શિવવહુ લેડી, કે નહિ નેમ રજેડી, પ્રણમે સુર નર કેડી, નાથ બે હાથ જોડી. ૨૨ જલ જલણ વિયેગા, ભગ સંગ્રામ યોગ, હરિય મયગલ સેગા, વાટ ચેરારિ રેગા સવિ ભયહર લેગા, પામીયા પાસ વેગા, નરક નહિ યેગા, પૂજતાં ભૂરિ ભેગા. ૨૩ કઠીન કર્મ મેલી, કાઠીયા તેર ઠેલી, વિમલ વિનય વેલી, ભાવ ભલે ગહેલી; નિસુણ હરખ હેલી, ભેટી પામી દુહેલી, સવિ સહીય પહેલી, વીર વંદુ વહેલી. ૨૪
સર્વજિનની સ્તુતિ દુરિત દુ:ખ દુકાલા, પુણ્ય પાણી સુકાલા, જસ ગુણ વરબાલા, રંગે ગાયે રસાલા; ૧ હાથી. ૨ હેડી. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org