________________
૧૨૨ :
સ્તુતિ તરંગિણી : દ્વિતીય તરંગ જબ જિનવર જાયે, રેગનો અંત આવે, હૃદયકમલ ધ્યા, તે અનંત સુહા. ૧૪ ધરમ ધરમ ભાખે, મુક્તિ મારગ દાખે, જગિ જિનવર ભાખે, પાપ જાઈ ન પાખે; વરસ દિવસ પાખે, જે પ્રભુ ચિત્ત રાખે, પુરુષ અણીય આખે, સૌખ્ય તે ચંગ ચાખે. ૧૫ મયગલ ઘરબારી, નારી શ્રૃંગાર ભારી, કનક રયણધારી, કેડી કેતી વિચારી પ્રભુ તસ પરિહારી જ્ઞાન ચારિત્રધારી, ત્રિભુવન જયકારી, શાતિ સે સવારી. ૧૬ વરકનક ઘડાયા, હાર હીરે જડાયા, મુગટ શિર અડાયા, સૂર તેજે જડાયા; તિવડી તડ તડાયા, પાપ પંઠે પડાયા, કુસુમ શિર ચડાયા, કુન્દુ પૂજન્તિ રાયા. ૧૭ કરમ ભરમ જાલી, પુન્યની નીક વાળી, રતિ અરતિ ટાળી, કેવલજ્ઞાન પાળી; અખય સુખ રસાલી, સિદ્ધિ પામી સુહાલી, અર અરીસું માળી, આપી રે ફૂલટાળી. ૧૮ સુણ સુણ રે હલ્લી, પુન્યની પૂરી ગલી, ઘર તરુચાર વલ્લી, પૂર પૂરે હિ ભલ્લી; નિતુ નવનવ વલ્લી, ભૂરિ ભોગે હિ કુલ્લી,
પ્રણમતિ જિન મલી, તાસ કલ્યાણ વલ્લી. ૧૯ ૧ નયણ કનક ક્યારી. ૨ જુહારી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org