SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીસતીર્થકર ભગવાનની સ્તુતિએ : ૧૨૧ : સુવિધિ સુવિધિ માંડી, પાપનાં પૂર છાંડી, માયણ મદને છાંડી, ચિત્ત ચોકખું લગાડી કુગતિ મતિ નસાડી, મુક્તિ કન્યા રમાડી, સુણ સુણને માડી, દેખ વા ની આડી. કનકવરણ પીલા, જિણે જીતી *પ્રમીલા, શિરિ ધરીય સુશીલા, દૂરી કીધા કુશીલા; પ્રગટિત તપશીલા, શીતલસ્વામી શીલા, મ કરસી અવહિલા, જેહની લીલ લીલા. ૧૦ ભવિકનર ભણજે, સંતનો માર્ગ લીજે, અહનિશિ સમરીજે, સેવ શ્રેયાંસ કીજે; વિવિધ સુખ વરી, પુન્ય પીયૂષ પીજે, ૨તિમ તમ થર બીજે, લચ્છીને લાહો લીજે. ૧૧ જશ મુખ અરવિ, ઉગી જે દિયું , કર અભિનવ ચંદો, પુન્ય માને અમદ; નયણ અમીય બિદે, જાસ સેવે સુરિ, પય નમય નરિદ, વાસુપૂજ્ય જિણિદો. ૧૨ અસુખ અસુખ હણેવા, સૌ ના લક્ષ લેવા, ભવ જલધિ તરવા, પુન્ય +પિતુ ભરેવા મુગતિવધૂ વરેવા, દુર્ગતિ દાહ દેવા, વિમલ વિમલ સેવા, ચિત્ત ચિંતા હવા. ૧૩ અકલ નવિ કલા, પાર કિણે ન પાયે, ત્રિભુવન ન સમાયે, જેહને જ્ઞાન અમા ૧ સમાડી. અનિદ્રા ૨ મ્યું ભમો માગી બીજે. રે તિમ તિમ યમ કે મુખ. ૫ ન મા. + વહાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy