SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ; ૧૨૦ : સ્તુતિ તરંગિણ દ્વિતીય તરંગ લહકે શિર ધ્વજાને, જ્ઞાનકેરે ખજાને, જિનવર નહિ નાને, સ્વામી સાચો પ્રજાને જગે જશ વરવાને, વિશ્વમાંહે ન છાને, સુત સમરથ માને, માતા સિદ્ધારથાને. વિષમ રવિ ષ વા મી, કે વ લ જ્ઞા ન પામી, દુરગતિ દુ:ખદામી, જે હુઓ સિદ્ધિગામી; હદય ધરી તે ધામી, પૂર પુન્ય કામી, સલ સુમતિસ્વામી, સેવીયે શિસ નામી. ૫ રેમ કર અરથ મહારે, લેભના લેઢ વાર, ભવિક ભવ મ હારે, પિંડ પાપે મ ભારે; નરગતિ નિવારે, ચિત્ત ચિંતા ન ધારે, પદ્મ પ્ર ભ જુહારે, સાંભલે બોલ સારે. ય શિવપુરવાસે, સ્વામી લીલા વિલાસ, જયતિ જગ સુપાસે, જેહના દેવદાસે; દલિય કરમ પાસે, રાગ નાઠે નિરાશે, ગુરુ ગુણગણવાસે, રાગ નહિ દોષ જા. ૭ મદ મદન ૮ કુમાયા, ક્રોધ જોધા નમાયા, ભવ ભમર ભમાયા, રેગ સોગો ગમાયા; સકલ ગુણ સમાયા, લખમણુ જાસ માયા, પ્રણમું સુજિન પાયા, ચંદ્ર ચંદ્રપ્રભાયા. ૮ 1 જશ જગિ વરવાનો ખયલમાંહે. ૨ વિષય. રે મ કહિ અરથ હમારે. *ભરતીને ઘોડે. ૪ ચેતે સવારે. ૫ જય જુગતિ. ૬ ગુરુ ગુણ નિવાસે દોઈ દોષઈ ન જાશે. ૭ સદન. ૮ માયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy