________________
માવીસતીર્થકર ભગવાનની સ્તુતિએ
: ૧૨૭: વિમલ વિમલ ભાવે, વંદતાં દુઃખ જાવે, નવનિધિ ઘરી આવે, વિશ્વમાં માન પાવે, સુયર લંછન ફાવે, ભૂમિ નરખેદ ઘાવે, મનુ વિનતિ જણાવે, સ્વામીનું ધ્યાન ધ્યાવે. ૧૩ અનંતાજન નમીજે, કર્મની કોડી છીએ, શિવસુખ ફલ લીજે, સિદ્ધિલીલા વરીજે; બોધિબીજ મેહિ દીજે, એટલું કાજ કીજે, મુજ મન અતિ રીઝે, સ્વામી તે કાર્ય સીઝે. ૧૪ ધર્મજિનપતિને, ધ્યાન રસમાંહિ ભીને, વર રમણ શચીને, જેહને ચરણ લીને; ત્રિભુવન સુખ કીન, લંછને વજી દીને, હોઈ તેહ જ લીને, જેહને તું વસીને. ૧૫ જિનપતિ જયકારી, પંચમો ચકધારી, ત્રિભુવન સુખકારી, સપ્ત ભયને નિવારી; સહસ ચોસઠ નારી, ચઉદ રત્નાધિકારી, જિન શાતિ જિતારી, મેહ હસ્તી મૃગારી. ૧૬ જિન મુળુ દયાલા, છાગ લંછન સુહાલા, જસ ગુણ શુભમાલા, કંઠી પહેરે વિશાલા; નમતિ ભવિ ત્રિકાલા, મંગલા શ્રેણિ સાલા, ત્રિભુવનને ઉજાલા, તાહરા તેજ માલા. ૧૭ અજિનપતિ જુહા, કર્મને કલેશ વા, અહનિશ સંભારું, તારું નામ ધારું; કૃત જય જયકા , પ્રાપ્ત સંસારપારું,
નવિ તેહ વિસારું, આપણે આ૫ તા. ૧૮ ૧ ઘા કરવામાં. ૨ ઈન્દ્રાણી. ૩ સિંહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org