________________
મહાવીરજિન સ્તુતિઓ
: ૧૧૭: ખિભજિનેશ્વર તેર ભવ સાર, ચંદ્રપ્રભ ભવ આઠ ઉદાર,
શાન્તિકુમાર ભવ બાર, Bનિસુવ્રત ને નમકુમાર, તે જિનના નવ નવ ભવ સાર,
દશ ભવ પાર્શ્વકુમાર સત્તાવીશ ભવ વીરના કહીયે, સત્તર જિનના ત્રણ ત્રણ લહીયે,
- જિનવચને સહીએ, શિવશજિનને એહ વિચાર, એહથી લહીયે ભવને પાર,
નમતાં જય જયકાર. ૨ Bશાખ સુદ દશમી લહી નાણુ, સિહાસન બેઠા વદ્ધમાન,
ઉપદેશ દે પ્રધાન, અગ્નિખૂણે હવે પર્ષદા સુણુયે, સાધ્વી વૈમાનિક સ્ત્રી ગણીયે,
મુનિવર ત્યાંહી જ ભણીયે, વ્યતર જ્યોતિષી ભુવનપતિ સાર, એહ નિત્ય ખૂણે અધિકાર,
વાયવ્ય ખૂણે એની નાર, ઈશાને સહીયે નર નાર, વૈમાનિક સુર થઈ પર્ષદા બાર,
સુણે જિનવાણી ઉદાર. ૩ ચકેસરી અજિયા દુરિઆરી, કાલી મહાકાલી મનોહારી,
અચુ આ સં તા સારી, જવાલા સુતામ્યા ને અસોયા, સિરીવત્સા વરચંડા માયા,
- વિજ્યાંકુસી સુખદાયા; પન્નતિ નિવાણી અચુઆ ધરણ, વૈદત્ત ગંધારી અઘહરણી,
અંબ પઉમાં સુખકરણી, સિદ્ધાર્થ શાસનરખવાલી, કનકવિજય બુધ આનંદકારી,
જસવિજય જયકારી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org