SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૬ પરમપુર સ સામી, વંદીએ મુતિગામી, શુભ સંચાગ પામી, સાચી સેવા સુકામી; સ્તુતિ તરગિણી : પ્રથમ તરગ વર ચંપક દામી, લાવ રે ફુલ રામી, પ્રભુ પૂજે સુધામી, માનુષા જન્મ પામી, ૨ ચરમજિન ભાખે, વાણી જે ચિત્ત રાખે, વીર ચિત્ત શત સાખે, લાકમાં ધર્મ દાખે; દુરગતિ રજ નાખે, સ્વર્ગનાં સુખ ચાખે, મધુર રસ દ્રાખે, સાર નહિ જેડ પાખે. મન વચન નિહાલે, વીરની શીખ ગ્વાલે, ત્રિભુવન તે મહાલે, દુ:ખના ભાગ જાલે; શુભ ધન નિહાલે, દેવ માતંગ વાલે, ભગતિ વીઘન ટાળે, સંઘના કાડ પાલે. ૪ ગધારમંડન શ્રી મહાવીરજિન સ્તુતિ ૧૬ (રાગ-શ્રીશત્રુંજયતીર્થ સાર.) ગંધારીમહાવીરજિષ્ણુ દા, જેને સેવે સુર નર ઈંદા દીઠે ૫ ૨ મા ન દા, ચૈતર શુદ તેરસ દિન જાયા, છપ્પન ગિકુમરી ગુણુ ગાયા, હરખ ધરી હુલરાયા; માગસર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ, એહથી લહીયે શિવપટરાણી, પુણ્યતણી એ ખાણી. ૧ ૧ મણિક. ૨ પ્રેમે. ૩ બાળી નાખે. ત્રીશ વરસ પાલી ઘરવાસ, એ જિન સેવા હિતકર જાણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy