SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરજિન સ્તુતિ ૧૪ ( રાગ–આદિજિનવરાયા, ) ૧ લહ્યો ભવજલ તીર, ધર્મ કેાટીર હીટ, દુરિત રજ સમીર, માહ ભૂ સારે સીર; દુરિત દહન નીર, મેરુસમ એક ધીર, ચરમ શ્રીજિનવીર, ચરણુ કલ્પદ્રુ રકીર. ૧ ઈમ જિનવર માલા, પુન્ય નીર પ્રવાલા, જગ જંતુ યાલા, ધર્મની ૩સત્રશાલા; કૃત સુકૃત "સુગાલા, જ્ઞાનલીલા વિશાલા સુરનર મહિપાલા, વદતા તે ત્રિકાલા. ૨ શ્રીજિનવર વાણી, દ્વાદશાંગી રચાણી, સુગુણ રયણખાણી, પુણ્ય પીયૂષ પાણી; નવમ રસ રંગાણી, સિદ્ધિસુખની નિશાની, દુહ પીલણ ઘાણી, સાંભલે ભાવ આણી. ૩ : ૧૧૫: જિનમત રખવાલા, જે વલી લેાગપાલા, સમકિત ગુણુવાલા, દેવ દેવ દેવી કૃપાલા; કરી માઁગલમાલા, ટાળીને માહ પહાલા, સહેજ સુખ રસાલા, ખેાધિ દીજે વિશાલા. ૪ ૧૫ (રાગ-આદિજિનવરરાયો ) કઠીન કરમ મેલી, કાડીયા તેર ડેલી, વિમલ વિનય વેલી, ભાવ ભલે ગહેલી; નિસુણી હરખ ઘેલી, ભેટી પામે દુહેલી, સવિ સહીય પહેલી, વીર વાંદુ વહેલી. ૧ ૧ હળ ૨ પોપટ. ૩ ધર્મશાલા. ૪ સુકાલ. ૫ અવસ્થા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy