SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૪ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ અજિતાદિક જિન શેષ રહીએ, ત્રણ ત્રણ ભવ સઘળે ઠવીજે, ભવ સમકિતથી ગણીએ, જિનનામબંધ નિકાચિત કીજે, ત્રીજે ભવે તપ ખંતી ધરજે, જિનપદ ઉદયે સીઝે. ૨ આચારાંગ આદે અંગ અગ્યાર, ઉવવા આદે ઉપાંગ તે બાર, દશ પય જ્ઞાસા ૨, છ છેદ સૂત્ર વિવિધ પ્રકાર, ઉપગારી મૂલ સૂત્ર તે ચાર, નંદી અનુયે ગદ્વાર; એ પિસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર, વિષય ભુજંગિની વિષ અપહાર, એ સમે મંત્ર ન કે સંસાર, વીરશાસન જયકાર. ૩ ૧નકુલ બીજેરું દેય કર ઝાલી, માતંગ સુર શામ કાન્તિ તે જાલી, વાહન ગજ શુંઢાલી, સિંહ ઉપર બેઠી રઢીયાલી, સિદ્ધાયિકાદેવી લટકાલી, હરિતા ચાર ભૂજાલી; પુસ્તક અભયા જિમણે ઝાલી, માતલિંગ ને વીણા રસાલી, રામભૂજા નહિ ખાલી, શુભ ગુરુ ગુણ પ્રભુ ધ્યાન ઘટાલી, અનુભવ નેહસું દેતી તાલી, વર વચન ટંકશાલી. ૪ ૧ નાળીયે. ૨ અભયમુદ્રાવાલી. ૩ બીજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy