SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ મહાવીરજિન સ્તુતિઓ મલ્ટી નેમિ પાસ, કરી એક ઉપવાસ, શેષ છઠ્ઠ સુવિ લા સ, કરે વાણી પ્રકાશ, આદિ અમ ૧ જિજ્ઞાસા. ૨ ચંદ્રપ્રભ. વા સુ પૂજ્ય Jain Education International : ૧૧૩ : ખાસ, સુવાસ; કે વ લ ગા ન જાસ, જેમ અજ્ઞાન નાસ. જિનવર જગદીશ, જાસ મ્હાટી જગીશ, નામીચે નામીયે તાસ શીશ; નહિ રાગ ને રીશ, મા ત ગ સુ ૨ ઇ શ, ઉત્તમ અધીશ, સે વ તે રા ત દિ સ, પદ્મ ભાખે સુશિસ. ૪ ગુરુ ૧૩ (રાગ-ગૌતમ ખેાલે ગ્રંથસ ંભાલી.) વીરજગપતિ જન્મ જ થાવે, ન ંદન નિશ્ચિત શિખર સુહાવે, આઠે કુમારી ગાવે, અડ ગજદ'તા હૈઠે વસાવે, રુચકગિરિથી છત્રીશ જાવે, દ્વીપ રુચક ચઉ ભાવે; છપ્પન દિગકુમરી હુલરાવે, સૂતી કરમ કરી નિજ ઘર પાવે, શક્ર સુઘાષા અાવે, સિંહનાદ કરી જ્યાતિષી આવે, ભવન વ્યંતર શંખ પહે મિલાવે, સુગિરિ જન્મ મલ્હાવે. ૧ ૩ ઋષભ તેર રાશિ સાત કહીજે, શાન્તિનાથ ભવ ખાર સુણીજે, મુનિસુવ્રત નવ કીજે, નવ નેમીશ્વર નમન કરીજે, પાસપ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે; For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy