________________
: ૧૧૨ :
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરગ
રાષભાદિક જિનવર, સેહે જગ જેવીશ, વળી તેહના સુંદર, અતિશય વર ચોત્રીશ; ભવ દવ ભય ભેદક, વાણી ગુણ પાંત્રીશ, જિન ત્રિભુવન તીરથ, પ્રહ ઉઠી પ્રણમીશ. ૨ પ્રભુ બેસી ત્રિગડે, વીર કરે વખાણ, દાન શીલ તપ ભાવ, સમજે જાણે અજાણ; સંસારતણું જેહ, જાણે સકલ વિન્નાણું, જિનવાણું સુણતાં, ફલ લાભે કલ્યાણ ૩ પાય ઝાંઝર ઝમકે, ઘુઘરીને ઘમકાર, કટિમેપલ ખલકે, ઉર એકાવલીહાર, સિદ્ધા ધિ કા સેવે, વરતણે દરબાર, કવિ તિલકવિજય બુધ, સેવકને જયકાર. ૪
૧૨ (રાગ-આદિજિનવરાયા ) મહા વી રજિ શું દા, રાય સિદ્ધાર્થ નંદા, લે છ ન મ્ર દા, જા સ પાયે સુહંદ; સુર નર વર ઈંદા, નિત્ય સેવા કરંદા, ટા લે ભ વફંદા, સુ ખ આપે અમંદા. ૧ અડ જિનવર માતા, મેક્ષમાં સુખશાતા, અડ જિનની ખ્યાતા, સ્વર્ગ ત્રીજે આખ્યાતા; અડ જિનપ જનેતા, નાક મહેન્દ્ર યાતા,
સવિ જિનવર નેતા, શાશ્વતા સુખ દેતા. ૨ ૧ જિનેશ્વર. ૨ દેવલોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org