SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરજિન સ્તુતિઓ : ૧૧૧ : ૧૦ (સગ–વીરજિનેસર અતિ અલવેસર.) વાણુ શ્રીવીરજિનેસરકેરી, સાં ભ લ તો સુખકારી , ઠાલી વાવ ઠણકારા કરતી, નીર રે નર નારી છે; નીચે ગાગર તે ઉપર પણીયારી, નિત્ય ભરે નીર સવારી , તલે કુંભ તે ચાક પર ફરતે, વીર વચનઉપગારી છે. કિડીએ એક કુંજર જાયે, બહુ બલી કહેવાય છે, મગર ભુંગલ મુખ નવી નિકલાયે, ખીણમાંહી ખાલથી જાયે છે; કુંજરનું જે કાંઈ ન ચાલે, સસલે જે સામે ધાવે છે, ઉંદર આવે મની નાસી જાય, પ્રણમું ચવીશ જિનપાયે છે. મૃગલે પાસ માટે માંડ્યો, પારધી પડી પીલાયે છે, સસરે સૂતે વહુ હિંડેલવા, જાયે હલવા ગાયે જી; ફઈબાને કરી વરસણ થાયે, નેહથી નીર ભીંજાય છે, ભર ભેગીથી કમલ ની પાયે, જગ જસ વાદ વીરરાય છે. ૩ એહવે અર્થે ધરે નર નારી, ધર્મને વ્રતધારી છે, સિદ્ધાઈદેવી જિનપદ સેવી, સંઘને સાનિધ્યકારી છે; વડગચ્છનાયક વિજયજિનેન્દ્ર-સૂરિ સાધુમાં સરદાર છે, થય ગુણ મદન મેય નાણું, ઊંડા તે અર્થ વિચાર જી. ૪ ૧૧ ( રાગ-જય જય ભવિ હિતકર.) જય જયકર સાહિબ, શાસનપતિ મહાવીર, માનવ મનરંજન, ભંજન મેહ જંજીર દુખ દારિદ્ર નાસે, તિહુઅણ જણ કોટીર, આયુ વર્ષ બહેતર, સંવનવણું શરીર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy