SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧૦ : સ્તુતિ તરગિણી : પ્રથમ તર સામી તવ ભાખે માહ તો નિરધાર, હશે! તુમે ત્યારે મુગતિવધૂ ભરતાર. નરપતિ સહુ પ્રણમે ગુણ ગાવે નર નારી; શીશુ કૃષ્ણ પય પે દોલત દેજો સવાઈ. સિદ્ધાયિકાદેવી સંઘને સાનિધ્યકારી, પાંડિત ગુરુ મેાહન દીપે કાન્તિ સવાઇ, +૯ (રાગ—આદિજિનવરરાયા. ) દુહેલી, વહેલી. ૧ યતય, કઠીન કરમ મેલી કાઠીયા તેર ડેલી, વિમલ વિનય વેલી ભાવ ભલે ગહેલી; નિસુણી હરખ હેલી ભેટી પામી સવિ સહીય પહેલી વીર વંદુ ચાવીસ જિનની સ્તુતય: ગાય સેજે જે અચલ અમરસ્થિતય: પામશે તે તે મુનય; હસુખ મહુ ભોક્તા શુદ્ધ ન્યાયાદિ યક્તા, સુખ વિવિધ ભક્તા કેવલજ્ઞાનિનાક્તા. ૨ પ્રભુએ ત્રિપદી આપી ગણુધરે તેહ થાપી, તે સુણી ટળ્યા પાપી કર્મોનાં મૂલ કાપી; એડવી વીરની ભાષા સર્વ ભાષા સુભાષા, તે સુણી નર રાખા પુન્ય કે રા લાખા. ૩ રુમઝુમ કરી આવી હાથમાં ફૂલ લાવી, ફિટમેખલ ખલકાવી દેવી સિદ્ધાઈ રચાવી; વિનીત સૌભાગ્ય ગુરુરાયા તાસ પામી પસાયા, જયસૌભાગ્ય પ્રભુરાયા એસી ભાતિ સુગાયા. ૪ ૧ ગાંડીધેલી. ૨ પ્રસિદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy