________________
:૧૧૮:
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ +૧૭ (રાગ–વીરજિનેસર અતિ અલસર.) નાણાપુરવરમંડણ જિનવર, સોહે જીવીતસ્વામી છે, સુરપતિ નરપતિ તીર્થપ્રભુને, પ્રણમે નિજ સિરનામી છે; શ્રીસિદ્ધારથy૫ કુલ કલ્પ, ગુણ ગણું ભાસે ભાણ જી, ભવિજન ભવભય ભાવઠ ભંજન, સજજન રંજન જાણ જી. પંચ અનુત્તર નવ ગ્રેવેકે, વંદે જિનવરરાય છે, બાર દેવક ને જ્યોતિષ વ્યંતર, ભુવનપતિના ઠાય છે; જબૂ ધાઈદીવ નંદીસર, રુચક કુંડલદીપે છે, મેરુમહિધર પુખર પ્રમુખે, દીઠે સવિ દુઃખ છીપે છે. ૨ સમોસરણ બેસીને જિનપતિ, અર્થ અને પમ ભાસે છે, સૂત્રહ કેરી ના ગણધર, નિજ બુદ્ધિ પરકાશે જી; એહવા પ્રવચન નિસુણી ભવિજન, મનમાંહે જે ધરશે જ, તે વેગે શિવરમણુકેરા, સુખ ભલેરા વરશે જ. ૩ નાણાનગરનિવાસી જનને, સંક્ટ હરવા શ્રી જી, શ્રી સિદ્ધાર્થ સેવા સારે, વીરજિણુંદની પૂરી જી; તપગચ્છપતિ શ્રી વિજય આણંદસૂરિ, વદન સરહ હંસ છે, કેવલ કમલા આપ માતા, મુજને ઈમ કહે હંસ જી. ૪
અમદાવાદમંડન શ્રી મહાવીરજિન સ્તુતિ
૧૮ (રાગ-વીરજિનેસર અતિઅલવેસર.) રાજનગરમાં વીરજિમુંદા, ભવિ કુમુદવન ચંદા જી, શેત્રુજે શ્રીત્રાષભાદિક જિન, પ્રણમું પ્રેમ આણંદા જી; સંપદકારી દુરિત નિવારી, જેહને પ્રવચન ભાખ્યું છે, શ્રીગુરુ ખીમાવિજય સુપસાયે, મુનિજિન ચિત્તમાં રાખ્યું છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org