SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮: સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ - - ઉપશમરસમાં મગ્ન સદા જે, પ્રસન્નદષ્ટિ સદા, વિકસિત કમલ સમ જસ વદન, સ્ત્રીસંગ નહિ કદા; અહે કયુગલ તે પણ જાસ, શસ્ત્રાદિકે વર્જિત, શ્રી મહાવીર સત્ય હિ તું દેવ, રાગદ્વેષનિર્ગત. ૧ જિન અરિહંત સમ દમયંત, સેવે સંત માનમાં, પરતણું આશ કીધ ભવવાસ, કીધ નિરાશ સ્વધ્યાનમાં; કામ ને કેહ વિદલિત મેહ, નિંદ વિ છેહ જ્ઞાનમાં, સુ ગુ ણ ભૂપ પરમાતમરુપ, સહાભૂત તાનમાં ૨ નમું તત્ત્વભાસી જગત વિકાસી, સ્વપર પ્રકાશી નાણુને, પશુપણું ટાલી સુરરુપ કરે જે, પલ્લવ આણે પહાણને ભૂલ અનાદિ ટળે જેથી, રક્ષે ભા વ પ્રા ણ ને, નમો જિનવાણી મહાકલ્યાણી, આપે પદ નિર્વાણને. ૩ જિનાજ્ઞાકારી દંભનિવારી, શુદ્ધ અને સેવતા, જિનગુણરાગી નિર્ગુણત્યાગી, સુવિધી આવતા સુભાવે મગ્ન વિભાવે અલગ્ન, શ્યામતા દૂર ખેવતા, શુદ્ધ સમકિતધારી જાઉં બલિહારી, જસ સહાયે દેવતા. ૪ - - શાસનનાયક વીરજી એ, પામી પરમ આધાર તે, રાત્રિભોજન મત કરે છે, જાણું પાપ અપાર છે; ઘુડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તે, નિયમ નકારશી નિત્ય કરે છે, સાંજે કરે ચઉવિહાર તે. ૧ ૧ પત્થર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy