SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આ મહાવીરજિન સ્તુતિઓ : ૧૭ : દેવી સિદ્ધાઈ શેભતી એ, ધારી શુભ શણગાર તો, પાયે નેઉર રણઝણે એ, જ્યોતિને ઝલકાર તે; રુમઝુમ કરતી આવતી એ, વીરજિણુંદ દરબાર તે, વિઘ હરે સૌ સંધનાં એ, અજબ લબ્ધિ ગુણ ધાર તે. ૪ + ૫ (ામ-જિનશાસન વછિત પૂરણ દેવ રસાલ. ) જિ ન શ સ ન ના ય ક વર્ધમાનજિનરાય, જયવંતા વરતે સુર નર પ્રણમે પાય; ત્રિશલાદે માતા સિદ્ધારથનો નંદ, નેન અમીય કળાં મુખ છે પુનમચંદ. ૧ અતીત અનામત વર્તમાન જિન જેહ, શાશ્વતા જિનવર પ્રણમે આણું નેહ, એકસે ને સીત્તેર અજિતજિનેસર વાર, વિહરતા જિનવર નમતાં જય જયકાર. ૨ સમોસરણ બેઠા શેભે જિનવરદેવ, વાણી અમીય સમાણ સુર નર સારે સેવ; ગણધર જિન થાપ્યા આણું હરખે અપાર, પ્રભુજીને પૂછે ગણધર અરથ ઉદાર. ૩ સિંહ અલંકૃત સિદ્ધિા ચિ કા સુકુમાલ, જિનશાસન દેવી દેજે મંગલમાલ; વિજયમાનસૂરીશ્વર તપગચછકેરે રાય, ગુરુ કુંઅરવિજયનો વિવિજય ગુણ ગાય. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy