________________
૧૦૬ :
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ શ્રત અતિ સુખકારી, વીરનું ચિત્તધારી, જીવ હેય અવિકારી, આઠ કર્મો નિવારી; તપ કરી સુખકારી, વર્ધમાન ગુણધારી, જિનકથિત ભારી, પામશે શિવનારી. ૩ શાસન રખવાળી, દેવી સિદ્ધાઈ સારી, સંઘ વિઘ નિવારી, હૃષ્ટ હૃદયે થનારી;
સમતિ ગુણધારી, રુપથી મનોહારી, સમરું નિત્ય સવારી, સાહ્યતા લબ્ધિ પ્યારી. ૪
૪ (રાગ–શાસનનાયક વીરજીએ, પામી પરમ આધાર તે.) શિવસુખદાયક દીજીયે એ, મુક્તિ પરમ આધાર તે, જનમ મરણ જેહથી ટળે એ, મળે અનંતા ચાર તે; દેવા શક્ત છે વીરવિભુ એ, તે પછી કાં કરો વાર તે? ગુણગણ તારા છે ઘણા એ, કહેતા ન આવે પાર . ૧ ચઉવીશ જિનવર સેવીયે એ, હરવા ભવજંજાલ તો, હરી મમતા સમતા ભજે એ, દૂર થાય જેમ કાલ તે; અક્ષયજીવન પામીએ એ, છેડી આળપંપાળ તે, જિન ભજને રાચી સદાએ, પામી સુખ વિશાલ તે. ૨ નાણુ ભાણ મોહતમ હરે એ, હરે વળી પાપ પ્રચાર તે, જિનવરવાણું દિલ ધરે એ, બીજે એથી ન સાર તે ભાવસૂરજ એ જગવડે એ, જીવન ઉજજવલકાર તે, જિનઆગમથી પામતા એ, ઉતરે ભવને પાર તે. ૩ ૧ ચોથું ગુણસ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org