SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરજિન સ્તુતિ : ૧૦૫: આફ્રિ અજિત સંભવ અભિન ંદા, સુમતિ પદ્મ સુપાસ જી, ચંદ્ર સુવિધિ શીતલ શ્રેયાંસ, વાસુપૂજ્ય સાથે જી; વિમલ અન ંત ધર્મ ને શાન્તિ, કુન્થુ ને અરનાથ જી, મલ્લિ સુત્રત નમિનેમિ પાર્શ્વ, નમું વીનાથ જી. ૨ આગમમાંહિ પ્રભુ પ્રકાશે, આંખિલના તપ સાર જી, વધમાન નવપદ ઓળીથી, સાધા સુખકાર જી; એ આરાધી નિજ ગુણ સાધી, જનમ મરણુ દુ:ખ વાર જી, કરી દૂર ખામી શિવસુખ પામી, ટાળે કર્મ ભાર જી. ૩ માતંગ યક્ષ દેવી સિદ્ધાઈ, વિમલેસર દુ:ખહાર જી, સાહાત્મ્ય આપે વિન્ન કાપે, શાસન સેવાકાર જી; આત્મ કમલમાં તપ આચરતાં, પામે ભવને પાર જી, લબ્ધિસૂરિ સુગ્રથી મંડિત, તપથી જય જયકાર જી. ૩ (રાગ-આદિજિનવરાયા. ) સુખકર પ્રભુ દિઠ્ઠા, વીર નામે વિઠ્ઠા, પ્રભુ ગુણુ ગરિડ્ડા, લાગતા મુજ ઇઠ્ઠા; હૃદય હાય ‘હિટ્ટા, અન્ય દેવેસુ જિડ્ડા, ભજી ૨૫યકજ સિડ્ડા, નાથે કર્મા અનિદ્ના. ચવીશ જિનવી, ભવ્ય કર્મોનિક'દી, ન અને આપ છંદી, તાડવા મેહ ક્દી; તજો સિવ વાત ગંદી, માર્ગ આગમ પસંદી, ગળશે ગરવ કઢી, આપશે ભાવન ફ્રી. ૧ હર્ષિત. ૨ ચરણકમલ, Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy