________________
૧૦૪ :
સ્તુતિ તરંગિણું : પ્રથમ તર
શ્રી મહાવીરજિન સ્તુતિઓ
જય જય ભવિ હિતકર વીરજિનેશ્વરદેવ, સુર નરના નાયક જેહની સારે સેવ; કરુણરસ કંદ વંદે આણંદ આણી, ત્રિશલાચુત સુંદર ગુણમણિકે ખાણી. જસ પંચ કલ્યાણક દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક તેહને પણ સુખ થાવે તે ચ્યવન જન્મ વ્રત નાણુ અને નિર્વાણ, સવિ જિનવરકેશ એ પાંચે અહિઠાણ. ૨ જિહાં પાંચ સમિતિ યુત પંચ મહાવ્રત સાર, જેહમાં પરકાસ્યા વલી પાંચે વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત નાથ સર્વજ્ઞને પાર, એહ પંચ પદે લક્ષ્યો આગમ અર્થ ઉદાર. ૩ મા તંગ સિદ્ધાઈદવી જિનપદ સેવી, દુ:ખ દુરિત ઉપદ્રવ જે ટાલે નિતમેડી; શાસન સુખદાયી આઈ સુણે અરદાસ, શ્રી જ્ઞાનવિમલ ગુણ પૂરો વાંછિત આસ. ૪
૨ (રાગ–પાશ્વ જિર્ણદા વામાનંદા.) વીરજિષ્ણુદા ત્રિશલાનંદા, નમું હું વંદન કરી, તાસ પ્રતાપે ગુણગણ વ્યાપે, જાયે મમતા મરી, શ્રીવીતરાગી શિવસુખ સાખી, ચરણમાં સંચરી, કેવલ કમલા વેગે પામી, વરું શિવસુંદરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org