________________
પાર્શ્વનાથજિન સ્તુતિઓ
: ૧૦૩: FE હું અતીત અનાગતા, વીશ વિહરમાન ચારે શાશ્વતા; પઈ જિનવર સવિ વંશીયે, મનમોહન દેખી આણંદીયે. ૨ રપૂરે ગાજે મેહલે, સાંભળતાં અધિક સનેહલે
આગમ જિનવર ભાખીયે, સહ ગણધર મળી પરકાસીયે. ૩ તપાસ ચરણ સે સદા, જેહથી લહીયે સુખસંપદા કાકુશલ કહે છે ભગવાઈ સંઘ વિઘન હરે પઉમાવઈ. ૪
૩૩ (રાગ-મનહર મૂર્તિ મહાવીરતણું.) * શ્રીચિતામણી કીજે સેવ, વલી વંદુ ચોવીશે દેવ; વિજ્ય કહે આગમથી સુણો, પદ્માવતીનો મહિમા ઘણે. ૧
શ્રી ભીડભંજનપાર્શ્વનાથ જિન સ્તુતિ
૩૪ (રાગ-મનહર મૂર્તિ મહાવીરતણી.) ભીડભંજનપાસ પ્રભુ સમરે, અરિહંત અનંતનું ધ્યાન ધરે; જિનાગમ અમૃતપાન કરે, શાસનદેવી સવિ વિજ્ઞ હરે. ૧
ઘોઘામંડન શ્રી નવખંડાપાશ્વનાથ જિન સ્તુતિ
૩૫ (રાગવીરજિનેસર અતિ અલસર.) ઘોઘા બંદર ગુણમણિ મંદિર, શ્રીનવખંડાપાસ છે, જીરાઉલ ચંદ્રપ્રભ સુવિધિ, શાન્તિ સદા સુખ વાસ છે; જિનપડિમા જિનસરખી પરખી, પૂજે આગમવાણી છે, પઉમાવઈદેવી પ્રભુપદ સેવી, ખીમાવિજય જિન ત્રાતા છે. ૧
જો આ સ્તુતિ–થાય ચાર વખત બેલાય છે.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org